Menu
Delhi NCRમાં ધોધમાર વરસાદ: IMDએ જાહેર કર્યો ઓરેન્જ એલર્ટ
Delhi NCRમાં ધોધમાર વરસાદ: IMDએ જાહેર કર્યો ઓરેન્જ એલર્ટ
Published on: 13th May, 2025

દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યા છે અને મુંબઇ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં આગામી 2 કલાકમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન સાથે વીજળીના ચમકારા થશે અને હળવો થી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. IMDએ આ માટે દિલ્હી NCRમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. આગામી 3 દિવસ સુધી આ વિસ્તારમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે, તાપમાનમાં 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારાની શક્યતા છે.