દિલ્હીની હવા ઝેરી: જહાંગીરપુરી અને વિવેક વિહારમાં AQI 300ને પાર
દિલ્હીમાં હવામાનમાં બદલાવ સાથે પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે. જહાંગીરપુરીમાં AQI 309 અને વિવેક વિહારમાં 306 નોંધાયું છે, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. અન્ય ઘણા વિસ્તારોમાં પણ AQI 200 થી ઉપર છે. GRAP 1 લાગુ કરાયું છે અને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
