ભરઉનાળે વાવાઝોડાં, વરસાદ અને હિમવર્ષા: હવામાનમાં બદલાવની અસર.
ભરઉનાળે વાવાઝોડાં, વરસાદ અને હિમવર્ષા: હવામાનમાં બદલાવની અસર.
Published on: 20th March, 2026

ક્લાઈમેટ ચેન્જની અસરથી દેશભરમાં હવામાન બદલાયું; હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષાથી પ્રવાસીઓ વધ્યા, જ્યારે તોફાની પવનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કરાં પડ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશને વાતાવરણ પર અસર કરી. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. આજે સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.