અમેરિકાના નિવેદનથી શેરબજારમાં તેજી.
અમેરિકાના નિવેદનથી શેરબજારમાં તેજી.
Published on: 01st April, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1892 પોઇન્ટ વધીને 73825 પર ખુલ્યો. NIFTY પણ 578 પોઇન્ટ વધીને 22904 પર ખુલ્યો. ટ્રમ્પે ઇરાન વિશે નિવેદન આપ્યું કે અમેરિકા જલ્દી યુદ્ધ પૂર્ણ કરશે. એશિયાઈ બજારોમાં તેજી, યુએસ ઇક્વિટી બજારોમાં પણ વધારો થયો. ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો અને HDFC બેંક, રિલાયન્સ અને L&Tના શેરમાં ઉછાળાથી બજારને ટેકો મળ્યો.