નવા સપ્તાહમાં નિફટી-સેન્સેક્સમાં અસ્થિરતા
નવા સપ્તાહમાં નિફટી-સેન્સેક્સમાં અસ્થિરતા
Published on: 06th September, 2026

વૈશ્વિક પરિબળો અને અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે નવા સપ્તાહમાં નિફટી ૨૩૫૩૩થી ૨૪૨૫૫ અને સેન્સેક્સ ૭૫૩૬૬થી ૭૭૬૬૬ વચ્ચે ફંગોળાશે. IPO માર્કેટમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં અતિરેક જોવા મળી રહ્યો છે, જે રોકાણકારોને મોટી નુકશાની તરફ દોરી શકે છે. આ પરિસ્થિતિ બજારની તંદુરસ્તી માટે ચિંતાજનક છે. રોકાણકારોએ કોઈપણ રોકાણ કરતા પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.