વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ, ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરીની આશા
વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ, ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરીની આશા
Published on: 29th May, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકા ફરી વધતાં વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી છે. અમેરિકી રાષ્ટ્રપતિના યુદ્ધ સમાપ્તિના નિવેદન બાદ ઈરાન પર હુમલા અને વળતા હુમલાથી ભૌગોલિક રાજકીય તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે, જ્યારે એશિયા અને યુરોપના શેરબજારોમાં ધોવાણ થયું છે. મુંબઈ શેરબજારમાં ગિફ્ટ નિફટીમાં શરૂઆતમાં કડાકો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ રિકવરીના સંકેતો મળ્યા છે.