નિફ્ટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમવાર FIIથી વધ્યું
નિફ્ટી શેરોમાં DIIનું હોલ્ડિંગ પ્રથમવાર FIIથી વધ્યું
Published on: 10th February, 2026

નિફ્ટી 50માં DIIનો હિસ્સો ૨૪.૮૦% થયો, જ્યારે FIIનો હિસ્સો ઘટીને ૨૪.૩૦% થયો. મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીસના ડેટા મુજબ, FIIની માલિકી આઠ ત્રિમાસિકની નીચી સપાટીએ પહોંચી છે. આ આંકડા ડિસેમ્બર ૨૦૨૫ સુધીના છે.