WTC Final 2025, AUS vs SA Live : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, દ.આફ્રિકાને ઇતિહાસ રચવાની તક
WTC Final 2025, AUS vs SA Live : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, દ.આફ્રિકાને ઇતિહાસ રચવાની તક
Published on: 14th June, 2025

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, WTC ફાઇનલ 2025 દિવસ 4માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ દરમિયાન દક્ષિણ આફ્રિકાને જીત માટે 282 રનનો પડકાર મળ્યો છે. એડન માર્કરામએ સદી બનાવી ટીમને મજબૂત શરૂઆત આપી છે, જ્યારે ટેમ્બા બાવુમાએ પણ અડધી સદી કરી ટીમને સખ્ત સ્થિતિમાં રાખી છે. આ મેચમાં બંને ટીમો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે અને વિજેતાની દોડ હજુ બાકી છે.