WTC 2025 ફાઈનલની પ્રાઇઝ મનીમાં વધારો: વિજેતાને 30.79 કરોડ અને ભારતને 12.32 કરોડ રૂપિયા
Published on: 15th May, 2025
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પ્રાઇઝ મનીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ફાઈનલ 11 થી 15 જૂન સુધી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લોર્ડ્સમાં રમાશે. વિજેતાને 30.79 કરોડ અને હારનારી ટીમને 18.47 કરોડ રૂપિયા મળવાના છે. છેલ્લી બે ફાઈનલ કરતા આ રકમ 17.96 કરોડ વધારે છે. ચોથા સ્થાને આવેલી ટીમ ઇન્ડિયાને 12.32 કરોડ રૂપિયા મળવાના છે. ICC પ્રમુખ જય શાહે ત્રીજા તબક્કાનું મહત્વ જણાવ્યું છે, જ્યારે પટ કમિન્સ અને ટેમ્બા બાવુમાએ ફાઈનલ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Published at: May 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર