વિરાટ કોહલી ઈજાગ્રસ્ત: IND vs AFG શ્રેણીમાં કોને મળશે મોકો? જાણો 4 ખેલાડીઓની રેસ
વિરાટ કોહલી ઈજાગ્રસ્ત: IND vs AFG શ્રેણીમાં કોને મળશે મોકો? જાણો 4 ખેલાડીઓની રેસ
Published on: 04th June, 2026

અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે શ્રેણી પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હેમસ્ટ્રિંગ ઈજાને કારણે સ્ટાર બેટ્સમેન Virat Kohli શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. જોકે BCCI દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે, સૂત્રોના આધારે તેઓ રમશે નહીં. BCCI ટૂંક સમયમાં કોહલીની ઈજા અને તેના બદલે ટીમમાં સ્થાન મેળવનારા ખેલાડી વિશે માહિતી જાહેર કરશે. કોહલી જેવા ખેલાડીની જગ્યા લેવા માટે 4 યુવા ખેલાડીઓ રેસમાં છે.