હરમનપ્રીત કૌર ભાવુક થઈ, કેપ્ટનશીપ છોડ્યા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂમાં માઇક ફેંક્યું
ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં 91 રનની અણનમ ઇનિંગ રમી પ્લેયર ઑફ ધ મેચ બનેલી પૂર્વ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ઇન્ટરવ્યૂ દરમિયાન ભાવુક થઈ ગઈ હતી. તેણે વાતચીતના અંતે માઇક બાજુમાં ફેંક્યું હતું. કેપ્ટનશીપ છોડ્યા બાદ આ તેની પ્રથમ મોટી ઇનિંગ હતી. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે.
