ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે મજબૂત પકડ
ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે મજબૂત પકડ
Published on: 18th August, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગ શરૂ કરશે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગ કરશે. ત્રીજા દિવસે ભારતે 462 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા 284 રને ઓલઆઉટ થઈ ગયું હતું. આમ, ભારતને 178 રનની લીડ મળી છે. રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી, 4000+ રન અને 350+ વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો. શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ કારકિર્દીની પહેલી સદી ફટકારી.