Menu
મેચ પછી પ્રીતિ ઝિન્ટા ખરેખર રડી?: કોહલીએ 18 નંબરનું અનોખું કનેક્શન બનાવ્યું; CSKને મળ્યો એવોર્ડ છતાં સવાલો ઊઠ્યા
મેચ પછી પ્રીતિ ઝિન્ટા ખરેખર રડી?: કોહલીએ 18 નંબરનું અનોખું કનેક્શન બનાવ્યું; CSKને મળ્યો એવોર્ડ છતાં સવાલો ઊઠ્યા
Published on: 04th June, 2025

વિરાટ કોહલીએ મેચ બાદ 18 નંબર સાથે જબરદસ્ત કનેક્શન ઉભું કર્યું છે, જેમાં તારીખ સાથે એક ખાસ કેલ્ક્યુલેશન પણ જોડાયું છે. આ વીડિયો જોઈને જાણો કે કોહલીનાં આંસ લોકો સામે કેમ આવ્યા. મેચના અંતમાં પ્રીતિ ઝિન્ટા કેટલી ઉદાસ લાગી, તે પણ સામે આવ્યું છે. CSKને મળેલો ફેરપ્લે એવોર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વધુ મસાલેદાર ખબરો માટે ઉપર આપેલી તસવીર પર ક્લિક કરો અને 'મેચ મસાલા' માણો.