US Openમાં પતિ-પત્નીની જોડીએ 100 વર્ષ બાદ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું
US Openમાં પતિ-પત્નીની જોડીએ 100 વર્ષ બાદ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું
Published on: 26th August, 2026

US Open 2026માં ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિનાની પતિ-પત્નીની જોડીએ મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં હેનરી પૈટેન અને કૈટરીના સિનિયાકોવાની જોડીને હરાવી હતી. 100 વર્ષ પહેલાં 1926માં ગોડફ્રી અને લિજેલીની પતિ-પત્નીની જોડીએ વિમ્બલડન મિક્સ ડબલ્સ જીતી આવું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ ગેલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિનાને ટેનિસ જગતમાં ખાસ સ્થાન અપાવશે.