સોલા ભાગવતમાં પરંપરાગત રમતોનો ઉત્સવ યોજાયો
Published on: 09th June, 2025
અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાગવતનગર દ્વારા રમતોત્સવનું આયોજન થયું જેમાં 300થી વધુ બાળકો અને વાલીઓએ ભાગ લીધો. ડિજિટલ યુગમાં બાળકોને પરંપરાગત રમતો જેવી કે સતોલીયું, ગિલ્લી-દંડા, ટાયર દોડ અને ભમરડા દ્વારા પરિચિત કરાવવામાં આવ્યા. આ ઉઘાટનનો મુખ્ય હેતુ બાળકોને મોબાઇલથી દૂર રાખીને મેદાની રમતો તરફ આકર્ષિત કરવાનું અને તેમની સર્વાંગી વિકાસમાં સહાયરૂપ થવાનું હતું. બાળકોને નવું શીખવાનો અને આનંદ માણવાનો અવસર મળ્યો.

Published at: June 09, 2025
Read More at દિવ્ય ભાસ્કર