આઇફોન અને આઇપેડના નિશ્ચિત મોડલમાં યૂટ્યુબ ચાલવું બંધ થયું, તમારું મોડલ સામેલ છે કે નહીં તપાસો
Published on: 04th June, 2025
યૂટ્યુબ એ iPhone અને iPad માટે નવું વર્ઝન 20.22.1 લોન્ચ કર્યું છે, પરંતુ આ અપડેટના કારણે કેટલીક ડિવાઈસિસમાં YouTube ચલાવવામાં સમસ્યા આવી રહી છે. આ બદલાવથી કેટલાક મોડલોમાં યૂટ્યુબ એપ બંધ થઈ ગઈ છે. યૂટ્યુબ પોતાની એપને વધુ સારી રીતે optimize કરવા માટે નિયમિત નવી અપડેટ્સ આપે છે જેથી યુઝર અનુભવ સુધરે. જોકે નવી અપડેટ સામાન્ય રીતે સારા સમાચાર લાવે છે, કેટલાક યુઝર્સ માટે આ દુઃખદ સમાચાર બની રહ્યા છે. તમારું iPhone કે iPad આ પ્રભાવિત મોડલમાં છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે.

Published at: June 04, 2025
Read More at ગુજરાત સમાચાર