F-35 Lightning II: દુનિયાનું સૌથી ખતરનાક લડાયક જેટ, જે દુશ્મનોને ધ્રૂજાવે છે
F-35 Lightning II: દુનિયાનું સૌથી ખતરનાક લડાયક જેટ, જે દુશ્મનોને ધ્રૂજાવે છે
Published on: 03rd June, 2026

F-35 Lightning II ને અત્યારે દુનિયાનું સૌથી એડવાન્સ અને ખતરનાક લડાયક વિમાન ગણવામાં આવે છે. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ સ્ટેલ્થ જેટ હવાઈ લડાઈ, ચોક્કસ હુમલા અને ગુપ્ત માહિતી એકઠી કરવા માટે સક્ષમ છે. તેની રડારને થાપ આપવાની ક્ષમતા અને વિવિધ ભૂમિકા ભજવવાની ક્ષમતા તેને ઉડતું સૌથી શક્તિશાળી વિમાન બનાવે છે. 1300 થી વધુ F-35 જેટ વિશ્વભરમાં ઓપરેશનલ છે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઇઝરાયેલ અને જાપાન જેવા દેશો સામેલ છે.