શુભાંશુ શુક્લા ક્યારે અંતરિક્ષમાંથી પરત ફરશે? નવી તારીખ જાહેર. Axiom-4 મિશન પૂર્ણ થવાને આરે.
Published on: 11th July, 2025
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પરત ફરવાની તારીખ આવી ગઈ છે. 25 જૂને અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. Axiom-4 મિશન પૂર્ણ થતા, 14 જુલાઈએ સ્પેસ સ્ટેશનથી અનડોક થશે. પહેલાં તારીખ 10 જુલાઈ હતી, પછી અપડેટ આવ્યું કે 14 જુલાઈએ સવારે 7.05 કલાકે અનડોક થશે. 25 જૂનથી તેઓ Axiom-4 મિશન પર છે. ઉલ્લેખનીય છે કે Axiom-4 મિશન 25 જૂને શરૂ થયું હતું. જેમાં Axiom-4 ટીમ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી અવકાશ માટે રવાના થઈ હતી. Axiom-4 ટીમને ISS સુધી પહોંચવામાં લગભગ 28 કલાક લાગ્યા હતા.

Published at: July 11, 2025
Read More at સંદેશ