Menu
વોટ્સએપમાં નવું Quality Control ફીચર: મીડિયા ડાઉનલોડ માટે સ્ટોરેજ અને ડેટા બચાવવાનો ઉપાય
વોટ્સએપમાં નવું Quality Control ફીચર: મીડિયા ડાઉનલોડ માટે સ્ટોરેજ અને ડેટા બચાવવાનો ઉપાય
Published on: 07th June, 2025

વોટ્સએપ દ્વારા નવા Quality Control ફીચરની ઘોષણા કરવામાં આવી છે જે મદદથી યુઝર્સ તેમના મોબાઇલ સ્ટોરેજ અને ઇન્ટરનેટ ડેટા પર નિયંત્રણ રાખી શકશે. આજકાલ સ્ટોરેજ અને ડેટા બંને એક મહત્ત્વનો મુદ્દો બની ગયા છે, ખાસ કરીને જ્યારે વોટ્સએપ પર ઘણી્સ ફ્લડ થાય છે અને અનેક ફોરવર્ડ મેસેજ આવતા રહે છે. આ નવા ફીચરમાં યુઝર્સ ડાઉનલોડની ક્વોલિટી પસંદ કરી શીને અનાવશ્યક ડેટા અને સ્ટોરેજનો ઉપયોગ ઘટાડવા સક્ષમ બની જશે. આ ફીચર હાલ વોટ્સએપના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.