Menu
iOS 26માં મળશે મ્યુઝિક લવર્સ માટે DJ તરીકે બનવાનું અને લાઇવ ટ્રાન્સલેશન ફીચર્સ
iOS 26માં મળશે મ્યુઝિક લવર્સ માટે DJ તરીકે બનવાનું અને લાઇવ ટ્રાન્સલેશન ફીચર્સ
Published on: 09th June, 2025

એપલની WWDC 2025 ઈવેન્ટમાં iOS 26 સહિત નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જે 9 થી 13 જૂન સુધી ચાલુ રહેશે. આ અપડેટમાં ખાસ કરીને AI અને ઇન્ટેલિજન્ટ એક્શન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નવા ફીચર્સમાં મ્યુઝિકના શોખીન એક DJ જેવા અનુભવું મેળવી શકશે અને લાઇવ ટ્રાન્સલેશનથી કોઈપણ ભાષામાં સરળ રીતે વાતચીત કરી શકશે. આ નવી ટેક્નોલોજી તમને વધુ સજાગ અને ઇન્ટરેક્ટિવ અનુભવ આપવાનું લક્ષ્ય રાખે છે.