યુપીઆઇના ટ્રાન્ઝેક્શન ત્રણ ગણાં ઝડપી થવાના વધુ સમાચાર
Published on: 11th May, 2025
આવતી મહિનાથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર લેવડદેવડની ગતિમાં મોટો વધારો થશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા યુપીઆઇ ટ્રાન્ઝેકશન માટે નવી ટાઇમલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જે જુન ૧૬, ૨૦૨૫થી અમલમાં આવશે. આ સુધારાઓ દ્વારા યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા પહેલા કરતાં ત્રણ ગણાં ઝડપથી પૂર્ણ થાય તેવી શક્યતા છે, જેના કારણે પેમેન્ટ વ્યવહાર વધુ સરળ અને અસરદાર બનશે. આ બદલાવોથી યુપીઆઈ વપરાશકર્તાઓને ત્વરિત અને સુગમ પેમેન્ટ અનુભવ મળશે.

Published at: May 11, 2025
Read More at ગુજરાત સમાચાર