Menu
નેશનલ ટેકનોલોજી ડે  નિમિત્તે ભાવનગરમાં બોમ્બસ્કવોડ નું ખાસ પ્રદર્શન
નેશનલ ટેકનોલોજી ડે નિમિત્તે ભાવનગરમાં બોમ્બસ્કવોડ નું ખાસ પ્રદર્શન
Published on: 13th May, 2025

Regional Science Center, ભાવનગર ખાતે નેશનલ ટેકનોલોજી ડે ઉજવાઈ, જેમાં બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ (Special Operations Group) દ્વારા 100થી વધુ ITI તળાજા કોલેજના વિદ્યાર્થીઓને બોમ્બ ડિટેકશન સાધનો અને ડોગ સ્કવોડ નું લાઈવ ડેમો જોવા મળ્યું. SOG PI D.U. Sunesara અને PSI N.G. Dabhi સહિત ટીમે બોમ્બ નિષ્ક્રિય કરવા અને સુરક્ષાના પગલાં વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓને કટોકટીમાં સાવચેત રહેવાની રીતો અને પોલીસની મદદ લેવાના રીતો શીખવવામાં આવી. આ શૈક્ષણિક કાર્યક્રમ Regional Science Center દ્વારા ડો. ગિરિશ ની દેખરેખ હેઠળ યોજાયો હતો, જે શિક્ષણ અને કારકિર્દી માટે વધુ તકો આપે છે.