Menu
S-400થી પણ વધુ શક્તિશાળી છે રશિયન S-500 એર ડિફેન્સ સિસ્ટમ, ભારતને આપી ઓફર
S-400થી પણ વધુ શક્તિશાળી છે રશિયન S-500 એર ડિફેન્સ સિસ્ટમ, ભારતને આપી ઓફર
Published on: 12th May, 2025

ભારતમાં પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતની એર ડિફેન્સ સિસ્ટમમાં રશિયાનું S-400 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું જોવા મળ્યું છે. પાકિસ્તાન તરફથી આવેલ તમામ ડ્રોન્સ અને મિસાઈલોને સફળતાપૂર્વક રોકી તોડી પાડવામાં આવી છે. પાકિસ્તાનની હજારો પ્રયાસો છતાં તે ભારતની અડચણ ન કરી શક્યું. હવે રશિયાએ વધુ નવી અને વધુ શક્તિશાળી S-500 એર ડિફેન્સ સિસ્ટમના જોઈન્ટ પ્રોડક્શન માટે ભારતને ઓફર કરી છે, જે S-400 કરતાં પણ વધુ અસરકારક માનવામાં આવે છે. આ નવી સિસ્ટમ અદ્યતન હવાઈ જોખમો સામે મજબૂત રક્ષણનું વચન આપે છે.