OnePlusએ લોન્ચ કર્યો નવો પાવરફુલ 13S ફોન: ફ્લેગશિપ ફીચર્સ હવે ઓછી કિંમતે
Published on: 05th June, 2025
OnePlusએ ભારતીય બજારમાં નવા મોડલ 13Sને લોન્ચ કર્યું છે, જેમાં 12 GB RAM અને 256 GB સ્ટોરેજ આપવામાં આવ્યા છે. આ ફોનની કિંમત ₹54,999 છે અને તે OnePlus 13 અને OnePlus 13R વચ્ચેનું મોડલ છે. જ્યાં OnePlus 13ની કિંમત ₹69,999 છે અને OnePlus 13R ₹42,999માં મળે છે, ત્યાં 13S શ્રેણીમાં આવી બે કેટેગરીઝ વચ્ચે સારો વિકલ્પ પૂરું પાડે છે. ઉચ્ચ પ્રદર્શન અને સસ્તા ભાવમાં આ ફોન ગ્રાહકો માટે આ એક આકર્ષક વિકલ્પ છે.

Published at: June 05, 2025
Read More at ગુજરાત સમાચાર