દેશના હાઇવેની સ્થિતિનું AIથી મોનિટરિંગ.
દેશના હાઇવેની સ્થિતિનું AIથી મોનિટરિંગ.
Published on: 05th April, 2026

ભારતના હાઇવે પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થશે. નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દેશભરના લગભગ 40 હજાર કિલોમીટરના હાઇવે પરના ખાડા-ખબડાની વિગતો AIથી સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમમાં મોકલશે. આ સિસ્ટમથી હાઈવેની સ્થિતિનું મોનિટરિંગ થશે.