હિમાચલમાં 22 મુસાફરોવાળી બસ ખીણમાં પડતા 4નાં મોત, 18 બચ્યા.
હિમાચલમાં 22 મુસાફરોવાળી બસ ખીણમાં પડતા 4નાં મોત, 18 બચ્યા.
Published on: 05th April, 2026

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં પડતા અકસ્માત થયો. 22 મુસાફરોવાળી બસ સોઝા નજીક ખાબકી. આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 18 મુસાફરોનો બચાવ થયો. રવિવારનો દિવસ અમંગળ સાબિત થયો.