Menu
આવતા વર્ષે લોન્ચ થશે Klein Vision AirCar, બટન દબાવતાં જ કારમાંથી વિમાન બની જશે! જાણો કિંમત
આવતા વર્ષે લોન્ચ થશે Klein Vision AirCar, બટન દબાવતાં જ કારમાંથી વિમાન બની જશે! જાણો કિંમત
Published on: 12th May, 2025

Klein Vision નામની સ્લોવાકિયન સ્ટાર્ટઅપે પોતાની પ્રથમ ફ્લાઈંગ કાર Klein Vision AirCar નું પ્રોડક્શન રેડી પ્રોટોટાઇપ બતાવ્યું છે. આ એરકાર માર્ગ પર સામાન્ય કારની જેમ દોડી શકે છે અને બટન દબાવતા જ હવામાં ઉડી શકે છે. વિશ્વભરના ટેક અને ઓટોમોબાઇલ કંપનીઓ ઉડતી કારની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, અને Klein Visionનું દાવો છે કે આગામી વર્ષે તેઓ આ એરકાર બજારમાં લાવશે. આ સાથે, આ નવીન વ્હીકલની કિંમત અને ફીચર્સ અંગે પણ માહિતી આપવામાં આવી છે.