Menu
સુરતમાં ઓવરસ્પીડ કરશો તો તરત મળશે ઈ મેમો, 31 સ્પીડ ગન સાથે ટ્રાફિક પોલીસ તૈનાત
સુરતમાં ઓવરસ્પીડ કરશો તો તરત મળશે ઈ મેમો, 31 સ્પીડ ગન સાથે ટ્રાફિક પોલીસ તૈનાત
Published on: 05th June, 2025

સુરત શહેરમાં માર્ગ અકસ્માત ઘટાડવા અને ઓવરસ્પીડ પર કાબુ મેળવવા ટ્રાફિક પોલીસ દ્વારા 31 સ્પીડ ગન અપગ્રેડ કરી વન નેશન વન ચલણ સિસ્ટમ સાથે જોડી દીધી છે. હવે ઓવરસ્પીડ કરતી વ્હાણના માલિકને મિનિટો માં જ તેમની મોબાઇલ પર ઈ મેમો પહોંચી જશે. પોલીસ દ્વારા સહકારી રીતે લાયસન્સ સસ્પેન્ડ કરવા અને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો વિરૂધ્ધ પણ સખત કાર્યવાહી થઇ રહી છે. આ પગલાંઓથી સુરતના માર્ગો પર સલામતી વધારવા અને અકસ્માત ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.