Menu
પ્રોજેક્ટ સિંદૂર પછી સરકારનું સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામ ફાસ્ટ ટ્રેક: 12-18 મહિનામાં 52 સેટેલાઈટ્સ લોન્ચ
પ્રોજેક્ટ સિંદૂર પછી સરકારનું સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામ ફાસ્ટ ટ્રેક: 12-18 મહિનામાં 52 સેટેલાઈટ્સ લોન્ચ
Published on: 12th May, 2025

ભારત સરકારે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે તેની સિક્યુરિટી મજબૂત કરવા માટે સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ-3 પ્રોગ્રામને ફાસ્ટ-ટ્રેક કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 12 થી 18 મહિનાના અંદાજિત સમયમાં 52 સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવશે. દેશી કંપનીઓ અનંત ટેક્નોલોજીસ, સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ અને આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસને ઈસરો સાથે સેટેલાઇટ ડેવલપમેન્ટ માટે પસંદ કરવામાં આવી છે. આ પ્રયાસ ભારતની સ્પેસ ટેકનોલોજી અને રાષ્ટ્ર સુરક્ષા બંને માટે મહત્વપૂર્ણ ગણાય છે.