ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતે 38મો ક્રમ મેળવ્યો
વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારતે 139 અર્થતંત્રોમાં 38મો ક્રમ મેળવ્યો છે. ઇનોવેશન ઇનપુટ્સમાં ભારત 49મા અને આઉટપુટમાં 25મા ક્રમે છે. ICT સેવાઓની નિકાસમાં ભારત વિશ્વમાં પ્રથમ, લેટ-સ્ટેજ વેન્ચર કેપિટલ ડીલ્સમાં ચોથા ક્રમે છે.
