દુનિયાભરમાં દસ લાખથી વધુ Android ઉપકરણોમાં ફેલાયેલું ખતરનાક Malware: 'Badbox 2.0'
Published on: 06th June, 2025
FBIએ ચેતવણી આપી છે કે 'Badbox 2.0' એ એક ખૂબ જ ખતરનાક Android malware છે જે દુનિયાભરના દસ લાખથી વધુ ઉપકરણોને અસર પહોંચાડી ચૂક્યું છે. આ malware પહેલેથી 2023માં ઓળખાયો હતો અને ખાસ કરીને Amazon પર વેચાતા T95 Android TV બોક્સમાં જોવા મળ્યો છે. ચાઈનીઝ કંપનીઓ દ્વારા બનાવતાં કેટલાક Android સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ બોક્સ અને ટેબ્લેટમાં પણ આ malware પ્રિ-ઇન્સ્ટોલ્ડરૂપે મળી આવ્યો છે. આ malware ડિવાઈસની સુરક્ષા માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. યૂઝર્સ માટે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

Published at: June 06, 2025
Read More at ગુજરાત સમાચાર