અમેરિકી વૈજ્ઞાનિક એન્થની ફૌસીનું કોરોના ફંડિંગ અનેક પ્રશ્નો ઉભા કરે છે
અમેરિકી વૈજ્ઞાનિક એન્થની ફૌસીનું કોરોના ફંડિંગ અનેક પ્રશ્નો ઉભા કરે છે
Published on: 20th June, 2026

કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટરના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. કોરોના જોખમી હોવા છતાં, ડો. એન્થની ફૌસીએ vaccine companiesના લાભાર્થે વુહાનની research labને fund આપીને અનેકના જીવ જોખમમાં મૂક્યા. ફૌસીએ પોતાની પસંદગીના વૈજ્ઞાનિકોને સલાહકાર તરીકે નીમી હકીકત છૂપાવી અને જો બાઇડેનને પણ અજાણ રાખ્યા. તેમણે અમેરિકન સંસદ સમક્ષ ખોટું બોલ્યા અને CIA તથા FBI ને પણ ચકરાવે ચઢાવ્યા.