પાદરા ઝંડાબજારમાં પ્રાચીન વાઘેશ્વરી માતા મંદિરે નવરાત્રિમાં ભક્તો ઊમટયાં
પાદરા ઝંડાબજારમાં પ્રાચીન વાઘેશ્વરી માતા મંદિરે નવરાત્રિમાં ભક્તો ઊમટયાં
Published on: 13th October, 2026

પાદરાના ઝંડા બજાર સ્થિત પ્રાચીન વાઘેશ્વરી માતા મંદિર નવરાત્રિ દરમિયાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ વર્ષો જૂના મંદિરમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પાદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે.