નડિયાદના સંતરામ મંદિરમાં માઘી પૂનમે સાકરવર્ષા: લાખો ભક્તોની ભીડ અને ચૂસ્ત CCTV મોનિટરિંગ.
નડિયાદના સંતરામ મંદિરમાં માઘી પૂનમે સાકરવર્ષા: લાખો ભક્તોની ભીડ અને ચૂસ્ત CCTV મોનિટરિંગ.
Published on: 01st February, 2026

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે માઘી પૂનમે ભવ્ય સાકરવર્ષાનું આયોજન છે. વર્ષો જૂની પરંપરાને પગલે આખું નડિયાદ સંતરામમય બનશે. સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. મંદિર પ્રશાસન અને તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના આયોજન કરાયા છે. Santram Maharaj ની અખંડ જ્યોતના દર્શન માટે લાખો ભક્તો ઉમટશે. CCTV થી મોનિટરિંગ કરાશે.