સાળંગપુર: શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો શણગાર, સુખડીનો અન્નકૂટ ધરાવાયો.
સાળંગપુર: શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો શણગાર, સુખડીનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 11th May, 2026

સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવને સેવંતી અને ઓર્કિડ જેવા મિક્સ ફૂલોથી શણગારવામાં આવ્યા. દાદાને સુખડીનો અન્નકૂટ ધરવામાં આવ્યો. ભક્તોએ આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી, જયના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું.