નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા?
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા?
Published on: 14th October, 2026

નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો દેવીની ઉપાસના કરીને સાહસ, આરોગ્ય, યશ અને સમૃદ્ધિની કામના કરે છે. પૂજાવિધિમાં સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી, કળશ પૂજન બાદ માતાનું ધ્યાન ધરી, જળ, અક્ષત, કુમકુમ, પુષ્પ અને લાલ વસ્ત્રો અર્પણ કરાય છે. મા કુષ્માંડાને કોળું, કેસરવાળો હલવો, પીળી મીઠાઈઓ અને ફળોનો ભોગ ધરાવાય છે.