Menu
વિસાવદરમાં BJP-કોંગ્રેસને ફટકો: 200થી વધુ અનુસૂચિત જાતિના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
વિસાવદરમાં BJP-કોંગ્રેસને ફટકો: 200થી વધુ અનુસૂચિત જાતિના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
Published on: 10th June, 2025

વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે આજ રોજ આમ આદમી પાર્ટીની ભવ્ય સભા યોજાઈ, જેમાં 200 થી વધુ અનુસૂચિત જાતિના લોકો BJP, Congress અને BSP પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ લોકો દેશના પરંપરાગત રાજકીય પક્ષોને તરછોડીને નવા પક્ષમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જોડાયા લોકોને ખેસ અને ટોપી પહેરાવ્યા જઈને સન્માનિત કરવામાં આવ્યું. આ ઘટના BJP અને Congress માટે એક મોટો નિર્ણય સૂચક ફટકો સાબિત થઇ રહી છે.