કોંગ્રેસના દિગ્ગજ નેતા Mohsina Kidwaiનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે ગાઢ સંબંધો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા Mohsina Kidwaiનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે ગાઢ સંબંધો.
Published on: 08th April, 2026

Mohsina Kidwai Passed Away: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસિના કિદવઈનું 94 વર્ષની વયે નિધન થયું. ઉંમર સંબંધિત બીમારીથી પીડાતા હતા. નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ સહિત રાજકીય નેતાઓમાં શોકની લાગણી વ્યાપી.