સુરેન્દ્રનગર ગ્રામ પંચાયત ચૂંટણીમાં 50 સરપંચ અને 173 સભ્યો માટે 764 ઉમેદવારો
Published on: 10th June, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 50 ગામના સરપંચ પદ માટે 155 અને 173 સભ્ય પદ માટે 609 સહિત કુલ 764 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. સોમવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને નવા ફોર્મની ચકાસણી આજે શરૂ થશે. 11 જૂને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. કુલ 11 ગ્રામ પંચાયતોમાંથી માત્ર 3 મહિલા અનામત છે. આ ચૂંટણીમાં 85,702 મતદારો પોતાનાં ગામના નેતૃત્વ ને પસંદ કરશે. કેટલાક ગામોમાં ચૂંટણી બાદ વિવાદ અને વેર જોવા મળે છે, જે ગામની શાંતી માટે જોખમ કારક છે. વહીવટી તંત્ર વધુ સમરસ પંચાયતો બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

Published at: June 10, 2025
Read More at દિવ્ય ભાસ્કર