વલસાડમાં મતદાર જાગૃતિ અભિયાન.
વલસાડમાં મતદાર જાગૃતિ અભિયાન.
Published on: 10th April, 2026

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ SVEEP મેનેજમેન્ટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. 7 એપ્રિલથી શરૂ થયેલ આ અભિયાન 24 એપ્રિલ સુધી ચાલશે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓને જોડીને વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, રેલીઓ અને બેઠકો યોજાશે. દૂધ મંડળીઓ રસીદ અને થેલીઓ પર જાગૃતિ સંદેશ છપાવશે, બેનર્સ લગાવાશે, SOCIAL MEDIA અને WEBSITE પર જાગૃતિ સંદેશા મુકાશે અને હોર્ડિંગ્સ લગાવાશે.