દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી.
દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી.
Published on: 05th April, 2026

અમદાવાદના કોટ વિસ્તારમાં દરિયાપુર સંવેદનશીલ વોર્ડ છે. ગંદાપાણીથી લઈ કોમર્શિયલ બાંધકામ સુધીની સમસ્યાઓ છતાં, ભાજપના ઉમેદવાર પાંચ ટર્મથી ચૂંટણી જીતી કોર્પોરેટર બની શક્યા નથી. આથી આ વખતે BJP શું કરશે એ જોવાનું રહ્યું.