CJP નેતાઓની મુક્તિ બાદ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત
CJP નેતાઓની મુક્તિ બાદ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત
Published on: 11th October, 2026

CJPના નેતાઓ અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી પોલીસે મુંબઈથી દિલ્હી પહોંચતા અટકાયતમાં લીધા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન કરવા દિલ્હી આવ્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ બોન્ડ સાઈન કર્યો નથી અને CJP ફરી રસ્તા પર ઉતરશે.