લુણાવાડામાં મહીસાગર ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ધરણાં.
લુણાવાડામાં મહીસાગર ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ધરણાં.
Published on: 10th April, 2026

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરુદ્ધના નિવેદન સામે મહીસાગર ભાજપે પ્રમુખ દશરથભાઈ બારિયાના નેતૃત્વમાં લુણાવાડાના લૂણેશ્વર ચાર રસ્તા પાસે મૌન ધરણા યોજ્યા. સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેર ડિંડોર સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો જોડાયા. ખડગે એ ગુજરાતીઓને અશિક્ષિત કહેતા ભાજપે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. BJP એ વિરોધ પ્રદર્શન કર્યું.