અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પાછળનું રાજકારણ – વિવાદ અને રાજકીય અટકળોની ટૂંકમાં વાત.
અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પાછળનું રાજકારણ – વિવાદ અને રાજકીય અટકળોની ટૂંકમાં વાત.
Published on: 30th January, 2026

પ્રયાગરાજમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને સ્નાન કરતા અટકાવતા વિવાદ થયો. Avimukteshwaranand સ્નાન વગર પાછા ફર્યા. આ ઘટના પાછળનું પોલિટિક્સ સમજવા જેવું છે. Yogi Adityanath ની મંજૂરી વગર અધિકારીઓ પગલાં લે નહીં મનાય છે. Yogi Adityanath ની મજબૂત હિન્દુત્વની ઇમેજને નુકસાન પહોંચાડવા માટે પ્લાનિંગ થયું હતું એવી પણ માન્યતા છે.