ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ: આજે 11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી
ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ: આજે 11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી
Published on: 13th October, 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સેક્ટર-15 સ્થિત સરકારી કોમર્સ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જેમાં 132 કર્મચારીઓ અને 150 પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. 11 વોર્ડની 44 બેઠકો માટે થયેલા 59% મતદાન બાદ સ્પષ્ટ થશે કે ગાંધીનગરમાં ફરી ભાજપ સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ અને AAP કોઈ ઉલટફેર કરશે.