ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરી
ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરી
Published on: 05th June, 2026

ગાંધીનગર લોકસભા બેઠકમાં ભાજપના અમિત શાહે જુના તમામ રેકોર્ડ તોડીને ગઢને વધુ મજબુત બનાવ્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસબા મતક્ષેત્ર ઉપર બેલટ સહિત કુલ ૬૧ હજારની લીડ મેળવી છે. જે વર્ષ ૨૦૨૨માં યોજાયેલા વિધાનસભાના ઇલેક્શનની પરિણામ કરતા પણ બેગણી છે. જ્યારે કલોલ વિધાનસભા મતક્ષેત્રમાંથી આ વખતે અમિત શાહને ૮૦ હજાર જેટલા મતોની સરસાઇ મળી છે.