Menu
ભાજપના ઉમેદવારે પૂર્વ મંત્રીનું ભવિષ્ય ભાખ્યું!: વિદેશથી આવેલા સાંસદના સ્વાગતનું ઝાકઝમાળ જોઈ લો
ભાજપના ઉમેદવારે પૂર્વ મંત્રીનું ભવિષ્ય ભાખ્યું!: વિદેશથી આવેલા સાંસદના સ્વાગતનું ઝાકઝમાળ જોઈ લો
Published on: 05th June, 2025

ભાજપના નેતા 'ઓપરેશન સિંદૂર' નો પ્રચાર કરીને ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે તેમને ભવ્ય સ્વાગત મળ્યું. વિસાવદરથી ચૂંટણી લડતા કિરીટ પટેલે ભૂતકાળમાં મંત્રી રહેલા એક સિનિયર MLAનું ભવિષ્ય ભાખ્યું. કોંગ્રેસના નેતાઓ જૂથબંધીના ખુલ્લા વિરોધ છતાં મોટા નેતાઓ શાંતિ બનાવી રહ્યા છે. આ અસંતોષ વચ્ચે શું ચર્ચા થઇ રહી છે તે જાણવા માટે 'પારકી પંચાત'ની તસવીર પર ક્લિક કરો અને સમગ્ર ઘટનાક્રમ જાણો.