તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ, AIADMK ના 10 ધારાસભ્યો રાજીનામું!
તમિલનાડુના રાજકારણમાં ફરી ભૂકંપ, AIADMK ના 10 ધારાસભ્યો રાજીનામું!
Published on: 12th July, 2026

તમિલનાડુના રાજકારણમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) વિધાનસભામાં બહુમતી તરફ આગળ વધી રહી છે. AIADMK ના આશરે 10 અસંતુષ્ટ ધારાસભ્યો રાજીનામું આપીને TVK માં જોડાઈ શકે છે. આ યોજનાને 'ઓપરેશન એલ' નામ અપાયું છે. ધારાસભ્યો રાજીનામું આપ્યા બાદ જ TVK માં સામેલ થશે અને પેટાચૂંટણી લડશે. તેમને જીત્યા બાદ કેબિનેટ મંત્રી પદનું વચન અપાયું છે. AIADMK માં EPS ની સરમુખત્યારશાહી સામે આ પગલું લેવાઈ રહ્યું છે.