અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું
Published on: 02nd February, 2026

અજિત પવાર જે પ્લેનમાં હતા તે VSR Ventures કંપનીનું લાયસન્સ સુરક્ષા ખામીઓને કારણે એક વર્ષ પહેલાં રદ કરાયું હતું. યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)ના રિપોર્ટ મુજબ, કંપની 'લેવલ-1'ની ગંભીર સુરક્ષા ખામીઓ છુપાવવા બદલ દોષિત ઠરી હતી. 'લેવલ-1' એટલે સુરક્ષાના ધોરણોનું સૌથી ગંભીર ઉલ્લંઘન. DGCA આ મામલે તપાસ કરી રહી છે.