8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં 'ભૂકંપ'? અજિતનો પ્લાન જાણો.
8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં 'ભૂકંપ'? અજિતનો પ્લાન જાણો.
Published on: 30th January, 2026

Maharastra Politics And Ajit Pawar NCP News: મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર અને શરદ પવારના જૂથો એક થવાના હતા, પરંતુ કુદરતને બીજું મંજૂર હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ ફરીથી એક થવાની સત્તાવાર જાહેરાત કરવાના હતા. ટૂંક સમયમાં મોટો ઉલટફેર થવાની શક્યતા હતી.